Create flashcards
Create and manage spaced repetition flashcard decks in Recall directly from ChatGPT. Turn lecture notes, articles, or any conversation into rich cards in one request. ChatGPT designs the deck structure, writes atomic cards that follow proven memory-retention principles, and schedules them so you can start reviewing right away. Track your progress and surface your most difficult cards anytime.
Recall સાથે કનેક્ટ હોય ત્યારે, ChatGPT તમારી વિનંતીઓનો સંદર્ભ આપવા મદદરૂપ થવા આ ઍપ સાથે સંબંધિત ચૅટ અને યાદો શેર કરી શકે છે. આ ડેટાનો Recall દ્વારા ઉપયોગ તેની શરતો અને ગોપનીયતા નીતિને આધીન છે. જો તમે મેમરી ચાલુ રાખી હોય, તો ઍપના ડેટાનો આગોતરી રીતે મદદરૂપ માહિતી અથવા સૂચનો આપવા ઉપયોગ થઈ શકે છે. ChatGPT કનેક્ટ કરેલી ઍપના ડેટા સહિત, તમારી ટ્રેનિંગ ડેટા પસંદગીઓનો હંમેશાં સન્માન કરે છે. ઍપના ઉપયોગમાં વધેલું જોખમ હોઈ શકે છે. તમે તમારી સેટિંગ્સમાં ક્યારેય પણ પસંદગીઓ મેનેજ કરી શકો છો અથવા ઍપથી ડિસ્કનેક્ટ કરી શકો છો. વધુ જાણો